માળિયા તાલુકામાં રૂા.૧૨૭.૫૦ લાખના વિકાસકામોને મંજુરી

માળિયા તાલુકામાં રૂા.૧૨૭.૫૦ લાખના વિકાસકામોને મંજુરી
જૂનાગઢ : માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૧૨૭.૫૦ લાખના વિકાસકાર્યોને મંજુરી આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા આયોજન મંડળ દ્વારા આ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે.
આ વિકાસકામો ૧૫ ટકા વિવેકાધિન તેમજ ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇની ગ્રાન્ટમાંથી હાથ ધરાશે. સ્થાનિક જરૂરિયાતોને લક્ષમાં લઇ વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756