નેત્રંગ પોલીસે રૂપિયા ૧૨ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા

નેત્રંગ પોલીસે રૂપિયા ૧૨ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા
Spread the love

નેત્રંગ પોલીસે રૂપિયા ૧૨ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા

નેત્રંગ પો.સ્ટે . વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝરણા ગામે નિશાળ ફળીયામાં રહેતો રણછોડ રૂમસીભાઇ ચૌધરી કબીરગામના વીનુ રામજીભાઇ વસાવા સાથે મળી તેમનાં ઘરનાં આગળ આવેલ ઓટલા ઉપર બેસીને આંક ફરકનાં આંકડા લખે છે જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા સ્થળ ઉપર ૨ આરોપી પકડાઈ ગયેલ તે બન્ને ઇસમોએ આંકડા લખેલ કુલ રોકડ રૂપીયા ૫૬૧૫ તથા અંગ જડતીનાં રોકડા રુપીયા ૫૫૪૦ મળી કુલ રોકડ રૂપીયા ૧૧૧૫૫ બે મોબાઇલ ફોન રૂપીયા ૧૦૦૦ મળી કુલ રુપીયા ૧૨૧૫૫ ના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

પકડાયેલ આરોપીઓ :

( ૧ ) રણછોડ રૂમસીભાઇ નેવીયાભાઇ ચૌધરી ઝરણા , નિશાળ ફળિયુ , તા.નેત્રંગ

( ૨ ) વીનુ રામજીભાઇ ધનજીભાઇ વસાવા કબીરગામ , રાઠોડફળિયુ ,તા.નેત્રંગ

વોન્ટેડ આરોપીઓ :
ગોનજી કુરીયાભાઇ ચૌધરી મૌઝા તા.નેત્રંગ

રિપોર્ટ : વિજય વસાવા, નેત્રંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!