વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પરકાર્યવાહી ક૨તી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પરકાર્યવાહી ક૨તી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ
Spread the love

ગાંધીધામ વિસ્તારમાં વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પરકાર્યવાહી ક૨તી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરથી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા ગાંધીધામ એ ડીવી. વિસ્તારમાં વિદેશી તથા દેશી દારૂ બનાવતા તેમજ વેચાણ કરતા ઈસમો પર નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આરોપીઓનાં નામ (૧) રાજુભાઇ વીરાભાઇ સોલંકી રહે. રેલ્વે પાટા ઝુંપડા, મ.નં.૨૯૭ ગાંધીધામ (૨) સુનીલભાઇ કિશનભાઇ દેવીપુજક રહે. ખોડીયારનગર ઝુંપડા ગાંધીધામ મુદ્દામાલની વિગત વિદેશી દારૂની તથા દેશી દારૂ/આથો મળી કિ.રૂ.૪૪૧૫/ મોબાઇલ ફોન તથા ભઠ્ઠીના સાધનો મળી કિ.રૂ.૭૩૪૦/- એમ કુલ કિ.રૂ. ૧૧૭૫૫/
આ કામગી૨ી લોકલ કાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!