વિસાવદર ના કાલસારી ગામેવાડી માંથી ડેડબોડી મળી પોલીસ કાફલો ઘટના ઘટના સથળે

વિસાવદર ના કાલસારી ગામેવાડી માંથી ડેડબોડી મળી પોલીસ કાફલો ઘટના ઘટના સથળે
વિસાવદર ના કાલસારી ગામે વાડીમાંથી ડેડબોડી મળી આવતા ચકચાર પોલીસ કાફલો ઘટના સ્થળે પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ વિસાવદર ના કાલસારી ગામની સીમમાં નાગજી ભાઈ અમીપરા ની વાડીયેવાડી માલિક નાગજીભાઈ પોતાની વાડીયે સવારમાં આવતા ઝાડ નીચે ડેડબોડી પડિહતી તેની જાણ કાલસારી ના સરપંચ તેમજ વિસાવદર પોલીસ ને કરતા વિસાવદર પીઆઈ નીરવ શાહ તેમજ એ એસ આઈ આર બી દેવમુરારી તેમજ દિલુભાઈ ગઢવી વીરાભાઇ ગઢવી તેમજ સ્ટાફ ના માણસો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ડેડ બોડીની ઓળખ કરતા વિસાવદર ના હનુમાન પરામાં રહેતા વિજય મનુભાઈ ચૌહાણ જાતે કોળી ઉંમર વર્ષ 35હોવાનું જાણવા મળેલ છેઅને પોલીસ દ્વારા ડેડબોડી જોતા ગળેફાસો ખાધેલ હોય અને મુત્યુ થયું હોય તેમ જણાતા વિસાવદર પોલીસ દ્વારા ડેડ બોડીનું એન્કવેસ પંચનામું કરીને ડેડબોડી નુ પીએમ કરાવવા માટે વિસાવદર ની સરકારી હોસ્પિટલ માં ખસેડેલ છે હાલમાંતો વિસાવદર પોલીસ દ્વારા મરણ જનાર વિજય ચૌહાણ ને કોઈયે મારી નાખેલ છે કે જાતે ગળાફાસો ખાધેલછે તેજાણવા માટેવિસાવદર પોલીસ દ્વારા તપાસ હાથ ઘરેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756