ચોરી થયેલ મોટરસાયકલ સાથે ગણતરીની કલાકોમાજ બે ઇસમોને ઝડપી પાડતી સાવરકુંડલા રૂરલ

ગણતરીની કલાકોમા ચોરી થયેલ મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સાવરકુંડલા રૂરલ
પોલીસ ટીમ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરિક્ષક ભાવનગર વિભાગ ભાવનગર તથા શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી તથા શ્રી કે જે ચૈાધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા તથા શ્રી કે સી.રાઠવા સર્કલ પો.ઇન્સ ઘારી સર્કલ નાઓએ જીલ્લામા મિલ્કત સબંધી ચોરીના ગુન્હાઓ જે વર્ણ શોધાયેલ હોય તે શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે પાર્ટ એ પાર્ટ ગુ.ર.ના૦૩૨૬/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો તા.૩૧/૦૫/૨૦૨૨ ના ૬.૦૦/૧૫ વાગે જાહેર થયેલ હોય જેમા આ કામના ફરીયાદી વિશાલભાઇ સઓ ભરતભાઇ ભાભલુભાઇ મુંજપરા રહે સાવરકુંડલા આશોપાલવ સોસાયટી વાળાએ કાનાતળાવ ગામના પાટીયે મામાદેવના મંદીરે માંડવો હોય ત્યા પાર્કીંગમા પોતાનું હીરો સ્પલેન્ડર મો.સા જેના આર.ટી.ઓ રજી નં.GJ-14-F-7949 પાર્ક કરેલ ત્યાથી કોઇ અજાણ્યા ચોર ઇસમ ફરીયાદીનુ મો.સા જેની કિ.રૂ.૧૦,૦૦૦ નુ ચોરી કરી લઇ ગયેલ હોય અને સદરહુ ગુન્હો વણ શોધાયેલ હોય જે સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની પોલીસ ટીમ દ્વારા ઉપરોકત ગુન્હાના આરોપીઓને ગણતરીની કલાકોમાં ચોરીના મુદામાલ મો.સા સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં સફળતા મળેલ છે
-પકડાયેલ આરોપી.
(૧)છગન ભુરસીંગ બામણ્યા ઉવ૩૯ ધંધો મજુરી રહે કાનાતળાવતા સાવરકુંડલા જિ અમરેલી મુળ(MP) (ર)રમેશ કાળુભાઇ ભુરીયા ઉંવર૭ ધંધોમજુરી રહે કાનાતળાવ તા.સાવરકુંડલા જિ.અમરેલી મુળ(MP)
આ કામગીરી પો.સબ.ઇન્સ એન એ.વાઘેલા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટીમ ના ASI મનસુખભાઇ સોલંકી તથા જયપાલસિંહ લખુભા તથા PC મહમદહુસેન રહીમભાઇ PC પ્રભાતસિંહ માનસિંહ તથા PC વરાજાંગભાઇ રામભાઇ તથા PC પ્રકાશભાઇ શાંતીભાઇ તથા PC સાદીકભાઇ વસંતભાઇ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756