રાજકોટ માં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે બોલબાલા માર્ગ પર ચકાસણી હાથ ધરાય

રાજકોટ માં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે બોલબાલા માર્ગ પર ચકાસણી હાથ ધરાય
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે બોલબાલા માર્ગ પર ચકાસણી હાથ ધરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વાણીયાવાડી મેઈન રોડ બોલબાલા માર્ગ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, મસાલા તથા ફરસાણના ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ-૨૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) શ્રી રામ સ્વીટ & નમકીન (૨) ક્રિષ્ના જાંબુ (૩) જલારામ ખમણ હાઉસ (૪) સીતારામ વિજય ડેરી ફાર્મ (૫) ગુરુનાનક પ્રોવીઝન સ્ટોર (૬) પટેલ બેકરી & કેક (૭) રજવાડી કોલ્ડ્રીંક્સ (૮) રંગીલા રસ ડીપો (૯) બાલાજી ઘૂઘરા & દાળપકવાન (૧૦) શ્રીનાથજી ડેરી ફાર્મ (૧૧) બાલાજી રસ ડેપો (૧૨) શિવમ ડેરી ફાર્મ (૧૩) તિરુપતિ ડેરી ફાર્મ (૧૪) સંતોષ સીઝન સ્ટોર્સ (૧૫) શ્રીરામ સેલ્સ એજન્સી (૧૬) જય અંબે માહી મિલ્ક (૧૭) શ્રી અંબે વસ્તુ ભંડાર (૧૮) અશોક ડેરી (૧૯) શ્રી જય મંદિર કોલ્ડ્રીંક્સ (૨૦) બજરંગ કોલ્ડ્રીંક્સ & આઈસક્રીમ ઉપરોક્ત તમામ ૨૦ પેઢીની જનરલ ચકાસણી કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે જંકશન પ્લોટ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૧૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. (૧) જય હિન્દ હોટેલ (૨) ખોડિયાર રસ સેન્ટર (૩) અશોક બેકરી (૪) જય હિન્દ હોટેલ (૫) કે.જી.એન. બિરીયાની (૬) સદગુરુ કોલ્ડ્રિક્સ (૭) શિવશક્તિ હોટેલ (૮) ચામુંડા પાન (૯) ગાયત્રી મદ્રાસ કાફે (૧૦) તકદીર ટી સ્ટોલ (૧૧) જય જુલેલાલ દાળપકવાન લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧૨) હોટેલ એન્જોય (૧૩) કનૈયા ટી સ્ટોલ (૧૪) શ્રી મોમાઈ કોલ્ડ્રીંક્સ (૧૫) બાલાજી પાર્લર (૧૬) આશાપુરા હોટેલ (૧૭) અમુલ પાર્લર (૧૮) અમૃત નમકીન (૧૯) અમૃત રેસ્ટોરન્ટ (૨૦) જય ભારત કોલ્ડ્રીંક્સની ચકાસણી કરવામાં આવેલ. (૧) JALPARI PACKAGED DRINKING WATER (500 ML PAKED BOTTLE) સ્થળ. જલપરી બેવરેજીસ માયાણીનગર શેરીનં.૧, બેક બોન શોપિંગ સેન્ટર સામે, માયાણી ચોક રાજકોટ. (૨) “AQUA FRESH” PACKAGED DRINKING WATER (1 LIT PAKED) સ્થળ. AQUA FRESH WATER TECHNOLOGIES બ્રહ્માણી હોલ પાસે કોઠારીયા રીંગ રોડ ચોકડી રાજકોટ. (૩) HIMALAYAN NATURAL MINERAL WATER (500 ML PAKED BOTTLE) સ્થળ. ગુરુકૃપા સેલ્સ ૩-વિશ્વનગર આવાસ યોજના ખીજડાવાળો રોડ રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને સદગુરુ વિહાર કોમ્પ્લેક્સ એરપોર્ટ રોડ, રાજકોટ મુકામે આવેલ મારુતિ પ્રોવિઝન સ્ટોરની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ એકસપાયરી થયેલ ચોકલેટ, નમકીન, ઠંડાપીણા, મસાલા, વગેરે પેકડ ખાદ્યચીજોનો જથ્થો મળી આવતા કુલ ૨૦ kg એકસપાયરી ખાદ્યચીજોનો સ્થળ પર નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ કરવા, હાયજિનિક કંડિસન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

રિપોર્ટ  દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!