શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા ગૌ સેવા, ગૌપૂજા સાથે વિદ્યાર્થીઓ પુસ્તકોનું દાન કરાયું

શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા ગૌ સેવા, ગૌપૂજા સાથે વિદ્યાર્થીઓ પુસ્તકોનું દાન કરાયું
શ્રી દિક્ષા ફાઉન્ડેશન ના સ્થાપક અને સામાજીક આગેવાન કે જેઓ વર્ષોથી સેવાકીય કાર્ય કરી રહ્યા છે, તેવા શ્રી ઉપેન્દ્રભાઈ રાઠોડ તથા તેમના ધર્મસંગીની શ્રીમતી દિક્ષાબેન જેઓ દંપત્તી દ્વારા નિર્જળા એકાદશીએ શ્રી ભરુચ પાંજરાપોળ માં રહેતી ગાય માતાઓ તથા વાછરડાને હેતથી મળ્યા અને ગૌ પૂજન કર્યું તથા ઘી ગોળ વાળી ઘઉની ૧૧૧૧ રોટલી ખવડાવી આનંદ વિભોર થયા સાથે જ અહીના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ કંસારાની અધ્યક્ષતામા ૨૫ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણતર માટે ફુલ સ્કેપની નોટબુક આપવામાં આવી હતી. આમ, ગૌ સેવા, ગૌ પૂજન તથા વિદ્યાર્થીઓ પુસ્તકો દાન કરી નિર્જળા એકાદશી ની ઉજવણી કરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756