ઘંટીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો

ઘંટીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો.
મહાનુભાવોની હાજરીમાંહાજરીમાં કાર્યક્રમ યોજાયો.
પ્રાચી તીર્થ: સુત્રાપાડા તાલુકાના પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ પ્રવેશોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં નાના નાના ભૂલકાઓને કુમકુમના તિલક કરી અને મીઠા મોઢા કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તકે મહાનુભાવો દ્વારા બાળકોને દફતર, ચોપડા, બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમા દાતા રાજવીર સિંહ ઝાલા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી, ધર્મેન્દ્રભાઈ પરમાર, મહેન્દ્રભાઈ નાઘેરા નો શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહાનુભાવો,બહોળી સંખ્યામાં વિદ્યાર્થીમિત્રો, ગ્રામજનો, તથા સ્ટાફગણ ની ઉપસ્થિતિ જોવા મળી હતી આ કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટ: શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756