આદિપુર વિસ્તારમાં સમાજ સેવિકાઓ દ્વારા મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની પહેલ કરાઈ

આદિપુર વિસ્તારમાં સમાજ સેવિકાઓ દ્વારા મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની પહેલ કરાઈ
Spread the love

આદિપુર વિસ્તારમાં સમાજ સેવિકાઓ દ્વારા મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની પહેલ કરાઈ

સમાજસેવિકા ભાવના રૂપારેલ રુચી ઝા અસ્મિતા બલદાણીયા દ્વારા ચારણ સમાજ મેઘપરના મહિલાઓ માટે આદિપુર મધ્યે ઘરબેઠા રોજગારના અવસર પ્રદાન કરવા માટે તાલીમ કેન્દ્ર શરૂ કરાયું, જેમાં રુચિ ઝા દ્વારા રાખડી બનાવવા, પર્સ બનાવવા, લેસ લગાવવી, ભરત કામ વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી,આ કાર્યક્રમમાં બીજેપી કચ્છ જિલ્લાના કોષાધ્યક્ષ ભાવના રૂપારેલના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી, કાર્યક્રમના કોર્ડીનેટર રમીલા મકવાણા અને ધનીબેન ચારણ રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેઘપર કુંભારડીના સરપંચ કંકુબેન બોરીચા ,પ્રદીપ પરિહાર, જ્યોતિ ગોસ્વામી ,હંસરાજ કીરી, સુરેશ લાલવાણી રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!