જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી ગોધરા શહેર એ.ડીવી. પોલીસ

જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી ગોધરા શહેર એ.ડીવી. પોલીસ
Spread the love

જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી ગોધરા શહેર એ.ડીવી. પોલીસ

મોજે રાયણવાડી સોસાયટી પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે પાના પત્તાનો હાર જીતનો શ્રાવણીયો જુગાર રમતા કુલ-૯ જુગારીયાઓને રોકડા રૂ.૩૭,૮૧૦/- તથા મોબાઇલ ફોન ૬ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૭,૮૧૦/- ની સાથે ઝડપી જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી ગોધરા શહેર એ.ડીવી. પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જના ડી.આઇ.જી.શ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ
આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી.ખટાણા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ ઇન્સપેકટર શ્રી એન.આર. ચૌધરી ગોધરા શહેર એ ડીવી.પો.સ્ટે.નાઓએ શ્રાવણ માસમાં ચાલતા શ્રાવણીયા જુગાર શોધી કાઢવા ડીસ્ટાફ તથા ચોકી સ્ટાફના તમામ માણસોને સુચના કરેલ દરમ્યાન આ.હે.કો.પર્વતસિહ સોમસિહ નાઓને ખાનગી બાતમીદારથી ચોકકસ બાતમી હકીકત મળેલ કે મોજે રાયણવાડી સોસાયટી પાછળ અંજતા એપાર્ટમેન્ટ પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ભેગા થઇ પાના પત્તાનો હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે પો.ઇન્સ.સાહેબ તથા ચોકી નં.૮ ના પો.સ.ઇ. ડી.જી.પરમાર સાહેબ તથા ડીસ્ટાફના માણસો સાથે ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ -૦૯ ઇસમો પકડઇ ગયેલ તેઓની અંગઝડતીમાંથી તથા દાવ પરથી જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂ.૩૭,૮૧૦/- તથા આરોપીન અંગઝડતીમાંથી મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૭,૮૧૦/- ના મુદ્દામાલ સાથે કુલ-૦૯ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!