વિશ્વ હિન્દુપરિષદ ભરૂચ દ્વારા શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રા માટે પ્રસ્થાન

વિશ્વ હિન્દુપરિષદ ભરૂચ દ્વારા શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રા માટે પ્રસ્થાન
પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત માં વિશ્વ હિન્દુપરિષદ દ્વારા આયોજિત જમ્મુ કાશ્મીરમાં આવેલ યાત્રાધામ શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રામાં ભરૂચ રેલ્વે સ્ટેશન થી હર હર મહાદેવના નાદ સાથે ૨૬૦ યાત્રાળુ રવાના થયા. આ યાત્રાળુઓની તીર્થયાત્રા ર્નિવિઘ્ન, મંગલમય નીવળે તે માટે તીલક કરી, આરતી ઉતારી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તે માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુપરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ તથા દુર્ગા વાહિની ના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756