વંથલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ મળી

જન્માષ્ટમીના તહેવાર મહોરમ (તાજીયા) ના શ્રાવણ માસમાં આવતા તહેવારોને અનુલક્ષીને વંથલી પો.સ્ટે. ખાતે એક શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન
કરવામાં આવેલ હોય આ મીટીંગમાં અરજણભાઇ પંજાબી વેપારી આગેવાન, યાસીફભાઇ અગવાન મુસ્લિમ આગેવાન સહીત હિન્દુ તથા મુસ્લિમ સમાજના આશરે ૮ થી ૧૦ જેટલા આગેવાનો હાજર રહેલ હતા આ મીટીંગમાં તા.૦૮/૦૮/૨૦૨૨ થી તા.૧૦/૦૮/૨૦૨૨ દરમ્યાન મહોરમ (તાજીયા) ના તહેવાર ના હોય
વંથલી p s i વી કે ઉજીયા દ્વારા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમેટી ની બેઠક યોજાઇ હતી
જન્માષ્ટમીના તહેવાર તથા શ્રાવણ માસમાં તહેવારો આવતા હોય હાલની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને વંથલી પો.સ્ટે. વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ લોકો વચ્ચે ભાઇચારો જળવાઇ રહે તે બાબતે આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવેલ તેમજ વંથલી પો.સ્ટે. વિસ્તારમાં કોઇપણ પ્રકારની શાંતિ ન ડહોળાઇ અને એકબીજા લોકો શાંતિ અને ભાઇચારાથી બધાજ તહેવારો ઉજવવાની સૌ આગેવાનોએ ખાત્રી આપેલ હતી.
રિપોર્ટ.. રહીમ કારવાત
વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756