થરાદ: મોરિલા ગામે યુવાનો દ્વારા નિસ્વાર્થ ગૌ સેવા
થરાદ તાલુકાના મોરીલા ગામે નીલકંઠ ગૌશાળામાં ગાયો ને લંપી વાઈરસ બચાવવા માટે લાડવા વીતરણ કરવામાં આવ્યું હતું.થરાદ તાલુકાના મોરીલા ગામે ગામના યુવાનો ભેગા મળીને આયુર્વેદિક દવાઓ જેવી કે હળદર દેશી ગોળ અજમો બનાસડેરી માંથી આપેલી આયુર્વેદિક દવાની પડીકીઓ વઞેરે નાખી અને અદાજે 200 થી વધારે ગાયોને ગામના યુવાન મિત્રો ભેગા મળીને લાડવા બનાવીને ગામની નીલકંઠ ગૌશાળાની અને ગામમાં રખડતી ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા.ત્યારબાદ ગામના આગેવાનો એ અને ગૌશાળા ના ટ્રસ્ટીઓએ ગામ લોકોએ યુવા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756