ઝાડેશ્વર ચોકડી થી આત્મીય સ્કૂલ સુધી તિરંગા યાત્રા નું આયોજન કરાયું

ઝાડેશ્વર ચોકડી થી આત્મીય સ્કૂલ સુધી તિરંગા યાત્રા નું આયોજન કરાયું
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે “હર ઘર તિરંગા ” કાર્યક્રમ અંતર્ગત ઘર ઘર અને જન જન સુધી આ વિશિષ્ટ દિવસ નો મહિમા પહોંચે એ હેતુ થી બાળકો દ્વારા એક નાટક ભજવવામાં આવેલ જેમાં આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ભરૂચ ના આશરે 70 જેટલા બાળકો તથા મુખ્ય ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને શાળા ના શિક્ષકો ને સાથે રાખી તિરંગા યાત્રા નું આયોજન ઝાડેશ્વર ચોકડી થી આત્મીય સ્કૂલ સુધી કરવામા આવેલ .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756