ગણતંત્રની 76 માં દિવસની પાવન પર્વની ઉમંગભેર ઠેર ઠેર ઉજવણી

ગણતંત્રની 76 માં દિવસની પાવન પર્વની ઉમંગભેર ઠેર ઠેર ઉજવણી
ગણતંત્ર દિવસ ૭૬માં ૧૫મી ઓગસ્ટના આજે ફતેપુરામાં નગરમાં ના વિવિધ મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન ખાતે માર્કેટિંગ યાર્ડ ફતેપુરા ગ્રામ પંચાયત તેમજ સ્કૂલ અને કોલેજમાં ગણતંત્રની ઠેરઠેર યોજાયેલ 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ફતેપુરા તાલુકાની ઉમંગભેર ઉજવણી કરી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી આન બાન શાનથી ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઇ રહી છે રાષ્ટ્રીય ગીત સહિત ઉમંગભેર સમગ્ર તાલુકા વાસી દેશભક્તિમય બની ભારત માતાકી જય નારા સાથે વંદેમાતરમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
રીપોર્ટ કિશોર ડબગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756