ઉમરપાડા ના નવાગામ ટુડી ના ચેકડેમમાં ભુતબેડા ગામનો ખેડૂત ડૂબ્યો

ઉમરપાડા ના નવાગામ ટુડી ના ચેકડેમમાં ભુતબેડા ગામનો ખેડૂત ડૂબી ગયો
ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામના નવાગામ ટુડી ખાતે આવેલ ચેકડેમ પરથી પસાર થતો ખેડૂત પાણીના વધુ પ્રવાહને કારણે તણાઈ જતા તેનું મોત નીપજ્યું હતું
સોમાભાઈ નવજીભાઈ વસાવા ઉંમર વર્ષ 55 રહે ભુતબેડા ગામ તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા નો વતની હતો સાંજના સમયે ઉમરપાડા નવા ગામ ટુડી ખાતે આવેલ ચેકડેમ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણીનો પ્રવાહ વધી જતા સોમાભાઈ નો પગ લપસી હતા ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો પાણીનો પ્રવાહ ઓછો થતાં તેની લાશ ચેકડેમ નજીકથી મળી આવી હતી આ ઘટના સંદર્ભમાં પુત્ર અશોકભાઈ સોમાભાઈ વસાવા ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.
ગયો

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756