ઝાલાવાડની વાત ના તંત્રી દ્વારા શિવ જાપ અને જળાભિષેક કરવામાં આવ્યું

ઝાલાવાડની વાત ના તંત્રી દ્વારા શિવ જાપ અને જળાભિષેક કરવામાં આવ્યું
Spread the love

સાયલાના ધજાળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણમાસના ચોથા સોમવારે ઝાલાવાડ ની વાતના તંત્રી કિરીટભાઈ ખવડે ગૌવંશ પર આવેલ લંપી નામના વાયરસમાંથી મુક્તિમળે માટે શિવ જાપ કરી જળાભિષેક કરવામાં આવ્યા

શ્રાવણ માસના અંતિમ સપ્તાહ દરમિયાન ઝાલાવાડની વાત ના તંત્રી દ્વારા શિવ જાપ અને જળાભિષેક કરવામાં આવ્યું

સાયલા : આજે સોમવારે પાવનકારી શ્રાવણ માસના છેલ્લા સોમવારની શિવભકતો દ્વારા ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવશે . આજે સવારથી જ શિવાલયોમાં શિવભકતો જળાભિષેક , દુગ્ધાભિષેક અને બીલીપત્રના અભિષેક માટે ઉંમટી પડશે . આગામી તા .૨૭ ઓગસ્ટને શુક્રવારે મહા ફળદાયી અમાસ સાથે પાવનકારી શ્રાવણ માસનું સમાપન થશે . સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડના તમામ પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા અર્થે આજે શ્રાવણીયા ચોથા સોમવારે આબાલવૃધ્ધ ભાવિકો અને શિવભકતો જળાભિષેક , દુગ્ધાભિષેક અને બીલીપત્રના અભિષેક માટે ઉમટી પડશે . શ્રાવણ માસના આ છેલ્લા સપ્તાહ દરમિયાન ઝાલાવાડમાં ધાર્મિક પ્રવૃતિઓ , કાર્યક્રમોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.ત્યારે સાયલા તાલુકાના ધજાળા ગામે ધજાળેશ્વર મંદિરે ઝાલાવાડ ની વાત ના તંત્રી કિરીટભાઈ ખવડ દ્વારા ગૌવંશ પર આવેલ લંપી નામના વાયરસ માંથી મુક્તિ મળે માટે શિવ જાપ તેમજ જળાભિષેક કરવામાં આવ્યું તેમજ પિતૃતર્પણ માટે અત્યંત મહત્વના ગણાતા ભાદરવી અમાસના અવસરે તા .૨૭ ને શુક્રવારે પીપળાના વૃક્ષને પાણી રેડવા ભાવીકોની ભીડ તીર્થ સ્નાનનુ પણ સર્વાધિક વિશેષ મહાત્મ્ય હોય છે તરણેતર , ધેલા સોમનાથ , ઝરીયામહાદેવ , સહિતના મંદિરોમાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.શ્રાવણ માસ દરમિયાન ભાવિકોમાં પ્રાચીન યાત્રાધામોમાં દેવદર્શન માટેનો અનન્ય મહિમા હોય છે .

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!