કુકાવાવ વડીયા તાલુકા ની બેઠક રોડ વાવડી મુકામે યોજાય

રોજ કુકાવાવ વડીયા તાલુકા ની બેઠક રોડ વાવડી મુકામે યોજાયેલ તેમાં જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા. ની સુચના મુજબ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ ભાઈ અંટાળા કાર્ય કરો ને માર્ગ દર્શન આપવા માટે બોલાવેલ તેમાં ઉપસ્થિત 95 અમરેલી ના પ્રભારી રાજેશભાઈ. તેમજ વિસ્તારક અશ્વિનભાઈ મોલિયા. મહા મંત્રી શ્રી રમેશ ભાઈ સાકરીયા. મહા મંત્રી શ્રી શૈલેશભાઈ ઠુંમર. તેમજ પ્રભારી હિંમતભાઈ દોંગા. 95 અમરેલી બી.એલ.એ 2 ના અધ્યક્ષ જલપેસ ભાઈ મોવલિયા. જી.પ.સભ્ય વિપુલભાઈ રાંક. તાલુકા ભાજપ આગેવાન વસંત ભાઈ સોરઠીયા. તાલુકા પંચાયત ના ઉપ પ્રમૂખ જયસુખ ભાઈ ભુવા તાલુકા પંચાયત ચેરમેન પી.વી વસાણી. ચેરમેન. આશિષ ભાઈ રાઠોડ. તાલુકા પંચાયત ના તમામ સદસ્ય શ્રી ઓ . તમામ સેલ મોરચા ના પ્રમુખ મહા મંત્રી શ્રી ઓ દરેક તાલુકા ભરમાંથી પધારેલ સરપંચ શ્રી ઓ. તાલુકા ભાજપ ટીમ ના હોદેદારો. તેમજ મહિલા મોરચા ના હોદેદારો રમા બેન હીરપરા તેમજ કુકાવાવ તાલુકા વિશ્વહિન્દુ પરિષદના ના પ્રમૂખ શૈલેષ ભાઈ લાખાણી તાલુકા માલધારી સેલ ના પ્રમુખ મયુર ભાઈ સાનિયા તેમજ કિશાન મોરચા ના પ્રમુખ કેસુ ભાઈ . તેમજ મહા મંત્રી સંજય. બક્ષી મોરચા રાજુ દવે . યુવા મોર્ચા. પ્રમુખ અનીલ ભાઈ. મહા મંત્રી. અનિરુદ્ધ ભાઈ. તેમજ કૌશિકભાઇ પાનસુરીયા. અનુસૂચિત મોર્ચા. પ્રમુખ ભરત ભાઈ મયાત્રા. મહામંત્રી. ભરત ભાઈ જાદવ. તાલુકા મહિલા મોરચા ના પ્રમૂખ જ્યોતિ બેન મહા મંત્રી રંજન બેન તેમજ તાલુકા ના પીઢ આગેવાન બાવલાલ મોવલીયા શાંતિ ભાઈ તેમજ રોડ વાવડી સરપંચ નરેન્દ્ર ભાઈ ઠુંમર તેમજ તમામ તાલુકા ના નાના મોટા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756