બાબરાના યુવા પત્રકાર હાર્દીક તળવિયા નો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા

બાબરાના યુવા પત્રકાર હાર્દીક તળવિયા નો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા
બાબરાના એટ થીસ ટાઈમ ન્યુઝના પત્રકાર હાર્દિક તળાવીયા નો આજે જન્મદિવસ પર અભિનંદન વર્ષા થઈ રહી છે બાબરા તાલુકામાં પત્રકારની સારી એવી છાપ ઊભી કરી લોકો સાથે પ્રેમની ભાવના ઊભી કરી છે અને નાના મોટા સમાચારો પોતાના ન્યુઝ પેપરના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા હંમેશા પ્રયત્નશીલ રહેતા અને નાની ઉંમરમાં પત્રકાર તરીકે આગળ વધતા પત્રકારની કારકિર્દીની શરૂઆત સાથે પત્રકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા હાર્દીક તળાવીયા સત્યની સાથે બાબરા વિસ્તારના સચોટ સમાચાર પ્રકાશિત કરવામાં અગ્રેસર રહ્યા છે અને બાબરા પંથકમાં પ્રજાલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહી પત્રકાર ક્ષેત્રે નિસ્પક્ષ.નિડર રહી લોકઉપયોગી સેવાકીય પ્રવૃત્તિમાં પણ ઉમદા કાર્યો થકી દરેક સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે બહુમાન મેળવી ચુક્યા છે અને સાથોસાથ સમાજ શિક્ષિત બન્ને તે માટે વિદ્યાર્થીઓ,યુવાનોને શૈક્ષણિક રીતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી સતત કાર્યશીલ રહ્યા છે. તદ્ઉપરાંત ગામડાના છેવાડાના લોકોને રાજય સરકારની યોજનાઓ વિશે આ પત્રકારે માહિતગાર કર્યા છે.આ કાર્ય પધ્ધતિ થકી લોકોમાં લોકચાહના ધરાવતા હાર્દિક તળવિયા નો આજે તા ૨૮/૮/૨૦૨૨ ના રોજ જન્મદિવસ હોય જે નિમિત્તે રાજકિય સામાજિક તેમજ મિત્ર વર્તુળ સગા-સંબંધીઓ ફેસબુક,વોટસપ સહિત સોશિયલ મિડીયાના માધ્યમથી તેમના મોબાઈલ નં 9723238602પર શુભેચ્છાઓ આપી રહ્યા છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756