કેનાલ માં લાંબાગાળાનું રીપેરીંગન અટકાવવા ખેડૂતો ની માંગ

કેનાલ માં લાંબાગાળાનું રીપેરીંગન અટકાવવા ખેડૂતો ની માંગ
Spread the love

ખેડૂતો દ્વારા કેનાલ નાં રીપેરીંગ કાયૅ ને લઈ ને કાયૅપાલ ઈજનેર પાસે ખેડૂતો એ રજુઆત કરી હતી. કેનાલ નું રીપેરીંગ કામ ઉનાળામાં કરવા ખેડૂતોની માંગણી આપના ખાતા તરફથી હવે રીપેરીંગ કામ શરૂ કરવાની તજવીજ છે અને જરૂરી માળખામાં સાચકન કરી બીમમાં સુધારો વધારો કરવા નિર્ણય કરેલ છે.આ બાબતે ખેડૂતોની અરજ છે કે, આખા કામગીરી ત્યારે શરૂ કરવામાં આવે તો નીચે મુજબની મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે.અત્યારે છેલ્લા ઘણા સમયથી વરસાદ બંધ હોય ખરીફ બીજાના મગફળી તથા ખેરંડા જેવા ખરીફ પાકોનું પુરતા પ્રમાણમાં વાવેતર થયેલ હોઇ પાણીની ખાસ જરૂર છે, એકાદ-બે પાણી ન મળે તો પાક મુરજાઇ જાય તેમ છે અને ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાની વારો આવે તેમ છે.રીપેરીંગ કામ સુધારા કરવાના હોવાથી આ શ્રમ લાંબો સમય ચાલે તેમ હોઇ આવનારી રવી સીઝનને પણ નુક્શાન થાય તેમ છે અને તા.૧૫મી ઑક્ટોબરથી રાયડા જેવા તેલીબીયા પાક્યું વાવેતર કરવું આવશ્યક છે. અહીંના ખેડૂતોનો મુખ્ય પાક રાયડો છે અને તે પાકનું મોડુ વાવેતર ઉત્પાદન આપી શકે નહી. અને ખેડૂતોની આર્થીક સ્થિતીમાં મોટો ફટકો પડે તેમ છે. તેથી આ બન્ને માડકા− તથા દેથળી શાખામાં જરૂરી હોય તો તાત્કાલીક ૧૫ દિવસમાં ટકાઉ તથા આવશ્યક જરૂરી થીંગડ-થાગડ કરી પાણી આપવાનો પ્રબંધ થવા વિનંતી છે. તેમજ લાંબો સમય રીપેરીંગમાં સમય બગાડી સીઝનમાં અવરોધ થવું એટલે ખેડૂતોના નુકશાન અટકે તે બરાબર છે. આવા લાંબાગાળાના કામો ઉનાળુ સીઝનમાં કરવામાં આવે તો અમો ખેડૂતોને કોઇ અવરોધ થતી નથી.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220907-WA0057.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!