શારદા સ્કુલ ઓફ ફાર્મસી માં YDPA દ્રારા વર્કશોપ નું આયોજન

શારદા સ્કુલ ઓફ ફાર્મસી માં YDPA દ્રારા વર્કશોપ નું આયોજન
શારદા સ્કુલ ઓફ ફાર્મસી માં PHARMA-PRENERS ઉપર એક દિવસીય વર્કશોપ નું આયોજન કરવા માં આવ્યું હતું . જેમા YDPA (YOUTH DEVELOPMENT PHARMACEUTICALS ASSOCIATION) ના ચેરમેન Mr. Nitin Raval એ PHARMA-PRENERS પર ઉડાણ પુર્વક વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં વિધ્યાર્થીઓ ફાર્મસી નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ પોતા નો ઉધોગ કે વ્યાપાર કેવી રીતે આગળ વધારી શકે. તથા આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેના વિશે સમજાવ્યું હતું. આ વર્કશોપ માં D.Pharm,B.Pharm,M.Pharm નાં છેલ્લા વર્ષ ના વિધ્યાર્થીઓ એ સક્રિય ભાગીદારી લીધી હતી. અને શારદા સ્કુલ ઓફ ફાર્મસી એ YDPA (YOUTH DEVELOPMENT PHARMACEUTICALS ASSOCIATION) સાથે MOU કરેલ હતા.
આ કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રિન્સિપાલ ડો. દિવ્યકાંત પટેલ દ્રારા કરવા માં આવ્યું હતું. જે બદલ કોલેજ ના ટ્રુસ્ટી ડો.નરેશ.કે.પટેલ અને ડો.યોગેશ.કે.પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756