જૂનાગઢની છાત્રાએ એકપાત્રીય અભિનયમાં સિંહબચાવો-ગિરનું જતન કરો વિષયે કૃતિ રજુ કરી

જૂનાગઢની છાત્રાએ એકપાત્રીય અભિનયમાં સિંહબચાવો-ગિરનું જતન કરો વિષયે કૃતિ રજુ કરી
જૂનાગઢ ખાતે યોજાયેલ કલામહાકુંભ ની એકપાત્રીય અભીનય સ્પર્ધામાં ભાગલેનાર યશ્વી કૃતાર્થ વૈશ્નવે જણાવ્યુ હતુ કે “કલા મહાકુંભની સ્પર્ધામાં ભાગ લેવાથી આત્મવિશ્વાસ વધે છે અને સ્ટેજ ફિયર પણ દૂર થાય છે”આજે મેં આપણી ગીરનાં સિંહોને યાદ કરીને ગીર બચાવો સિંહ બચાવોની કૃષિ રજુ કરી સ્પર્ધામાં ભાગ લીધો છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756