હળવદ ફેસબુક ફેમસૅ અજજુભાઇ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

હળવદ ફેસબુક ફેમસૅ અજજુભાઇ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
Spread the love

હળવદ ફેસબુક ફેમસૅ અજજુભાઇ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

હળવદ ના દરેક ફેસબૂક ના મિત્રો ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવતા અને હળવદ ના તમામ સેવાકીય અને સામાજિક કાર્ય માં સહયોગ આપતા એવા અજ્જુભાઈ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અજજુભાઈ જીવન માં ઉત્તરતોર પ્રગતિ ના સોપાનો સર કરે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે દીર્ઘ આયુષ્ય પામે અને ભારત માતા ની સેવા યજ્ઞ માં આહુતિ આપી રાષ્ટ્ર હિત ના કાર્ય માં હરહંમેશ પોતાનું યોગદાન આપતા રહે એજ આજના દિવસે ભગવાન ને પ્રાર્થના કરી છીએ જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમના સગા સંબંધીઓ મિત્રો. ઉદ્યોગપતિ.વકીલ.રાજકીય આગેવાન પત્રકાર મિંત્ર .સહિતના. રૂબરૂ અને વોટ્સએપ ફેસબુક સહિતના સોશિયલ મીડિયાના. માધ્યમથી. તેમજ મોબાઈલ નંબર પર 9586884462 જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!