જૂનાગઢ જિલ્લા કલામહાકુંભ સ્‍પર્ધા – ૨૦૨૨-૨૩ વિજેતા કલાકારોના રોકડ પુરસ્કારના ફોર્મ તા.૩ ઓકટબર સુધી ભરી શકાશે

જૂનાગઢ જિલ્લા કલામહાકુંભ સ્‍પર્ધા – ૨૦૨૨-૨૩ વિજેતા કલાકારોના રોકડ પુરસ્કારના ફોર્મ તા.૩ ઓકટબર સુધી ભરી શકાશે
Spread the love

જૂનાગઢ જિલ્લા કલામહાકુંભ સ્‍પર્ધા – ૨૦૨૨-૨૩ વિજેતા કલાકારોના રોકડ પુરસ્કારના ફોર્મ તા.૩ ઓકટબર સુધી ભરી શકાશે

જૂનાગઢ : રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી , જૂનાગઢ દ્રારા સંચાલિત જૂનાગઢ જિલ્લા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ નું આયોજન કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, ગાંધીગ્રામ  જૂનાગઢ ખાતે તા.૧૦ સપ્‍ટેમ્‍બર જૂનાગઢ શહેર અને તા.૧૧ સપ્‍ટેમ્‍બરજૂનાગઢ ગ્રામ્ય માટે આયોજન કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારો ને અનુક્રમે ૧૦૦૦,૭૫૦,૫૦૦ રોકડ પુરસ્કાર તથા પ્રથમ વિજેતા કલાકારના સહાયકો ને રૂ.૫૦૦ તેમના સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ અંગે જરૂરી બેંક પાસબુક, આધારકાર્ડ સાથે નિયત ફોર્મ તા. ૦૩/૧૦/૨૦૨૨  સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી , બ્લોક નં.૧/૧ , બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ફોન નં.- ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ ખાતે મોકલી આપવાના રહેશે. કલા મહાકુંભ રોકડપુરસ્કાર ફોર્મ ફેસબુક આઈ.ડી Dso junagadhcity પર થી અથવા રૂબરૂ મેળવી શકાશે. નિયત સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. એમ  જૂનાગઢ જિલ્‍લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!