વિસાવદર ના માલધારી ઓએ વિવિધ પ્રશ્ને મામલતદાર ઓફિસે રજુવાત કરી

વિસાવદર ના માલધારી ઓએ વિવિધ પ્રશ્ને મામલતદાર ઓફિસે રજુવાત કરી
Spread the love

વિસાવદર ના માલધારી ઓએ વિવિધ પ્રશ્ને મામલતદાર ઓફિસે રજુવાત કરી

વિસાવદર માલધારી ઓ દ્વારા પોતાના પ્રશ્ન ને મામલતદાર ઓફિસે રજુવાત કરી મામલતદાર દ્વારા ગૌચર ખુલ્લું કરાવવા ની બાહેંધરી આપી

વિસાવદર તાલુકામાલધારીદ્વારા પોતાના પડતરપ્રશ્નને લઈને મામલતદાર કચેરી મા રજુવાત કરી જેમામાલધારી ઓનો મુખ્યપ્રશ્ન વિસાવદર તાલુકામા ભુમાફિયા દ્વારા ગોવચરની જમીન મા કરેલ પેસકદમી દૂરકરાવવા માટે વિસાવદર પ્રાંત કચેરી મામલતદાર કચેરી જેતે ગ્રામપંચાયત ને વારંમવાર લેખિતમાં રજુવાત કરેલ પરંતુ વિસાવદર વહીવટી તંત્રદ્વારા ભુમાફિયા ઉપર કોઈપગલાં ભરવામાં નહીં આવતા તાલુકા ના કાલસારી ગામના ભાયાભાઇ મેવાડા દ્વારા તારીખ 12/9/2022નારોજ વિસાવદર મામલતદાર ને લેખિત અરજી કરીને તારીખ 28/9/2022સુધીમાં વહીવટી તંત્ર દ્વારા ગોચર ની જમીનઉપર નુ દબાણ ખુલ્લુંકરવામાં નહીં આવેતો તારીખ 28નારોજ માલ ઢોરસાથેકચેરી ને ધેરાવ કરવાનું ચીમકી ઉંચારી હતી તેમછતાં તંત્ર દ્વારા કોઈપગલાં ભરવામાં નહીં આવતા વિસાવદર માલધારી સમાજ મામલતદાર કચેરી એ પહોંચીગયેલ હતા ત્યારે વિસાવદર પોલીસ ના પીઆઈ ગઢવી દ્વારા માલધારી ઓને સમજાવી ને કોઈપણ વ્યક્તિ કાયદો હાથમા લઈને આગળ વધશે તો પોલીસ ચૂપ નહીં બેસેતેવી સમજાવતા માલધારી ઓ દ્વારા પોતાના માલ ઢોરલઈને આવવાને બદલે માલધારી ઓ વિસાવદર મામલતદાર અને ટીડીઓ ને પોતાના પ્રશ્ન રજુવાત કરેલ ત્યારે વિસાવદર મામલતદાર સાગઠીયા દ્વારા તારીખ 1/10/2022નારોજ વિસાવદર ગ્રામય મા આવતું ગૌવચર ખુલ્લું કરવાની બાહેંધરી આપેલ હતી ત્યારે ટીડીઓ દુદકિયા દ્વારા પોતાના તાબા હેઠળ આવતા ગામોમાં જૅ જગ્યા ઉપર ગૌવચર ની જમીન ઉપર પેસકદમી હશેતો દિવસ 15મા પ્રશ્ન નુ નિરાકરણ લાવશે તેવી મૌખિક બાહેંધરી આપેલ હતી અને વાત કરવામાં આવેતો વિસાવદર તાલુકા નુ કાલસારી ગામ આવેલછે ત્યા સર્વનમ્બર 257પેકી 1સર્વનમ્બર આવેલ છે તે જમીન ગૌવચર ની હોયઅને વહીવટી તંત્ર ને જાણહોવાછતાં તે જમીન 100રૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ થયેલ છે તેવા પ્રુફઅરજદાર દ્વારા વિસાવદર મામલતદાર ને આપેલ છતાં સરકાર તંત્રદ્વારાગૌવચરની જમીન છૂટીકરાવવા માટે કોઈપણ પગલાં ભરેલ નહીં તો શુ તાલુકા મા થયેલ ગૌવચર ની જમીન ઉપર થયેલ પેસકદમી મા સરકારી બાબુ ઓની મિલીભગત છેકે પછી રાજકીય પ્રેસર

રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!