સુત્રાપાડા-તાલાળા પંથકના 7.34 કરોડના રસ્તા ના કામો કરાય મંજૂર..

સુત્રાપાડા-તાલાળા પંથકના 7.34 કરોડના રસ્તા ના કામો કરાય મંજૂર..
સાંસદ તથા જિલ્લા પ્રમુખનીજહેમતે રંગ લાવી..
પ્રાચી તીર્થ.. ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રજા પ્રિય લોક પ્રતિનિધ એવા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા તથા જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર દ્વારા સંઘન પ્રયાસ દ્વારા પરિણામ રૂપી સુત્રાપાડા તાલાળા તાલુકાના જોડતા ગ્રામીણ વિસ્તાર નોન પ્લાન રસ્તા 14.20 કિમી લંબાઈના રૂપિયા 7.34 કરોડના મંજૂર કરાવતા લોકોમાં આનંદ અને ખુશીની લહેર સાથે ગ્રામ્યો વિસ્તારોમાં સારા રસ્તાના કારણે અનેક સમસ્યાથી મુશ્કેલી અનુભવી રહેલી પ્રજાને રાહત મળશે જેમાં તાલાળામાં જસાપુર થી અમૃતવેલ રોડ 3.60 કિમી રૂપિયા 217.00 તથા આલીદ્ધા- પ્રાંચી માર્ગ 1.00 કી.મી 50.00 લાખ મા તથા ઉબરીથી વાવડી થઈને બાવાની વાવ ને જોડતો રસ્તો 2.50 કિ.મી રૂપિયા 120.00 લાખમાં તથા સુત્રાપાડા થી બીજ ગામ નો જોડતો રસ્તો 1.70 કી.મી રૂપિયા 77.00 લાખમાં તથા ગુંદાળા ટુ રામપરા રોડ 2.40 કી.મી રૂપિયા 105.00 લાખમાં. તથા જસાપુર થી અમૃતવેલ રોડ 3.00 કી.મી રૂપિયા 165.00 આમ કુલ 14.20 કી.મી નો નોંન પ્લાન રસ્તા નવી કરણ કરવામાં રાજ્ય સરકાર પાસે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા જિલ્લા પ્રમુખ માનસિંગ પરમાર દ્વારા માંગણી કરતા સરકારે આ રસ્તા મંજૂર કરી તેના અંદાજિત રૂપિયા 734.00 લાખની રકમ માર્ગ મકાન વિભાગના મંત્રી શ્રી દ્વારા ફાળવણી કરતા નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સમસ્યા હલ થશે..
રિપોર્ટ શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756