વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી નિમિતે જુદી જુદી સ્કૂલો માં જઇ વિધાર્થી ઓને વન્ય પ્રાણી વિષે સમજ આપવામાં આવી

આજરોજ અમદાવાદ સીટી રેન્જ ના સ્ટાફ દ્રારા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી નિમિતે જુદી જુદી સ્કૂલો માં જઇ વિધાર્થી ઓને વન્ય પ્રાણી વિષે સમજ આપવામાં આવી.તેવો નું સુ મહત્વ વિસે સમાજ આપી.વિવિધ સ્કૂલોમાં ચિત્ર સ્પર્ધા અને વકૃતવ સ્પર્ધા રાખેલ.જેમાં એક થી ત્રણ નંબર આવેલ વિધાર્થી ને ઇનામ આપેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756