આઈએમએ થરાદ દ્વારા ટીબી ના દર્દીઓને કીટોનુ વિતરણ

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન થરાદ દ્વારા ટીબી નાં દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે તેવી કીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
“ટીબી હારેગા, દેશ જીતેંગા”
“ટીબી હારેગા, દેશ જીતેંગા”
જન આંદોલન ટીબી મુકત અભિયાન 2025 અંતર્ગત IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થરાદ ) દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું (પોષણ યુક્ત આહાર)વિતરણ કરવામાં આવ્યું
“ટીબી હારેગા, દેશ જીતેંગા”જન આંદોલન ટીબી મુકત અભિયાન 2025 અંતર્ગત IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થરાદ ) દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું (પોષણ યુક્ત આહાર)વિતરણ કરવામાં આવ્યું હતું.જે કાયૅક્રમ અંતગર્ત આઈએમએ પ્રમુખ ડો.હિરજીભાઈ પટેલ, ઉપપ્રમુખ ડો. આશિષ પટેલ, સેક્રેટરી ડો.અભયસિહ ચૌહાણ,ડૉ.જેપાળ સાહેબ,ડો.માથુર સાહેબ,ડો પ્રિયંકા ચૌધરી,ડો.દિનેશ ચૌધરી,ડો.કલ્પેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756