તા.૧૬ ઓકટબરના નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ની પરીક્ષા યોજાશે

તા.૧૬ ઓકટબરના નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ની પરીક્ષા યોજાશે
૬૬ પરીક્ષા કેન્દ્ર પર જૂનાગઢ જિલ્લાના ૧૫૬૭૫ ઉમેદવાર પ્રાથમિક પરીક્ષા આપશે
જૂનાગઢ : ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા આયોજીત નાયબ મામલતદાર – સેકશન ઓફિસર વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૧૬ ઓકટબરના રોજ જૂનાગઢ જિલ્લાના ૬૬ પરીક્ષા કેન્દ્રો અને ૬૫૪ બ્લોક પર યોજાશે. જેમાં ૧૫૬૭૫ ઉમેદવાર પરીક્ષા આપશે. તા.૧૬ ઓક્ટોબરના રોજ જૂનાગઢ શહેરના ૫૮ તથા કેશોદ શહેરના ૮ મળી કુલ ૬૬ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756