તલોદ નો એસ .ટી ડેપો પુનઃ સરુ કરવામાં આવ્યો

તલોદ નો એસ .ટી ડેપો પુનઃ સરુ કરવામાં આવ્યો
Spread the love

તલોદ માં આવેલ એસ .ટી ડેપો આશરે 2006 થી બંધ પડેલ તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતો મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની સતત રજૂઆત થી ગુજરાત સરકારે મંત્રી શ્રી ની રજૂઆત ધ્યાન માં લઈ ગુજરાત સરકાર ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી ના સહકાર થી તલોદ નો એસ.ટી. ડેપો આજ થી પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે. જે સમાચાર થી તલોદ તાલુકો તથા તલોદ શહેર તેમજ તલોદ તાલુકા ની જનતા હર્ષ અને લાગણી અનુભવિ રહી છે .તેમજ તાલોદ તાલુકા ની જનતા ધારાસભ્ય મંત્રી શ્રી નો ખુબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.

બ્યુરો રિપોર્ટ: દિલીપસિંહ પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

FB_IMG_1665728675987-0.jpg FB_IMG_1664430830779-1.jpg

Admin

Dilipsinh Parmar

9909969099
Right Click Disabled!