ધોરાજી ના ધૈર્ય નો આજે જન્મદિવસ છે

ધોરાજી ના ધૈર્ય નો આજે જન્મદિવસ છે
ધોરાજી ઉપલેટાના પત્રકાર વિપુલભાઈ ધામેચા ના પુત્ર ધૈર્યનો આજે જન્મદિવસ હોય તેમના તમામ ધામેચા પરિવાર જનોએ ખૂબખૂબ અભિનંદન પાઠવ્યા હતા જેમાં તેમના પપ્પા વિપુલભાઈ તેમના મમ્મી સોનલબેન તથા તાન્યાબેન. જીજાજી. તેમની નાની બેનધ્યાની નાનો ભાઈહેત અને દાદી અને કાકા કાકી ભાઈ ભાભી નાના નાની સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણીકરી હતી અને તમામે સ્માર્ટશબોય ધૈર્યને ખૂબખૂબઅભિનંદન આપ્યાહતા.
હેપ્પી બર્થડે 2u
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756