થરાદ:કરબુણ ગામે ગૌશાળામાં શેડ નું ખાતમુહૂર્ત

થરાદ:કરબુણ ગામે ગૌશાળામાં શેડ નું ખાતમુહૂર્ત
Spread the love

આજ રોજ થરાદ તાલુકાના કરબુણ ગામે સંત શ્રી નાગરવજી બાપજી નાં વરદ હસ્તે ગૌશાળા ની અંદર રૂપિયા 10 લાખના ખર્ચે તૈયાર થનાર શેડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેદ સિંહ ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા…

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

919428983413_status_4d0bac12e99d40309c8e4df9abae1aca.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!