અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટીકીટ આપવાને લઇ ભાજપ વિમાસણમાં

……બ્રેકીંગ……
*-રાધનપુરમાં સ્થાનિક આગેવાનોના વિરોધના પગલે અલ્પેશ ઠાકોર બેઠકની બેઠક બદલવાની સંભાવના.*
-અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટીકીટ આપવાને લઇ ભાજપ વિમાસણમાં
*-ભાજપ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ થી ચૂંટણી લડાવે તેવી શકયતા.
*-રાધનપુર સીટ પર પૂર્વ ધારાસભ્ય નિરુબેન ભાવસિંહજી રાઠોડ ને ભાજપ લડાવી શકે.
*-સૂત્રો ના હવાલેથી પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક ઉમેદવારની માંગ ને પગલે ફેરફાર થવાની સંભાવના.
રિપોર્ટ : ઝાલા જીતેન્દ્રસિંહ-સુઈગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756