ઈડર:28 ઈડર વિધાનસભા માટે ભાજપમાંથી મજબૂત દાવેદાર નટુભાઈ પરમાર.

ઈડર:28 ઈડર વિધાનસભા માટે ભાજપમાંથી મજબૂત દાવેદાર નટુભાઈ પરમાર.
Spread the love

ઈડર:28 ઈડર વિધાનસભા માટે ભાજપમાંથી મજબૂત દાવેદાર નટુભાઈ પરમાર.

ઈડર, વડાલી તાલુકાના એસસી સમાજની સ્થાનિક ઉમેદવારની માંગ બની તેજ.

સ્થાનિક થી પ્રદેશ રાજકારણ સુધી મજબૂત સંપર્ક ધરાવતા
ઈડર તાલુકાના ભાણપુરના વતની નટુભાઈ પરમારે
ઇડર વિધાનસભા માટે ભાજપ માંથી નોંધાવી દાવેદારી.

ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ પ્રદેશ પોષાધ્યક્ષ (અ.જા.મો) પૂર્વ રાષ્ટ્રીય વિશે આમંત્રીત સભ્ય, તેમજ બે ટર્મ માટે પૂર્વ પ્રદેશ સદસ્ય પણ રહી ચૂક્યા છે.
અરવલ્લી જિલ્લા અ.જા. મોરચાના પ્રભારી તરીકે ખૂબ જ મહેનત કરી સમગ્ર જિલ્લામાં સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી લોક ચાહના મેળવેલ.
સામાજિક ક્ષેત્રે સક્રીય ભૂમિકા સાથે સમાજ ને સંગઠિત કરી સદસ્યતા અભિયાન અંતર્ગત વધુ મા વધુ યુવા વર્ગને પાર્ટી માં જોડવામાં સફળ કામગીરી બજાવી તમામ સમાજને સાથે રાખી ભાજપના પ્રામાણિક સૈનિક તરીકે કામ કરનાર નટુભાઈ પરમાર ની
દાવેદારીથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
ઈડર ક્ષેત્રના ભાજપના મજબૂત દાવેદાર નટુભાઈ પરમાર માટે નટુભાઈ તુમ આગે બઢો, સમાજ તુમ્હારે સાથ હૈ.
સબકા સાથ સબકા વિશ્વાસ ના સૂત્રને સાર્થક કરતા નટુભાઈ ની દાવેદારી થી સમાજ માં આનંદની લાગણી જોવા મળી હતી.
રોહિત સમાજની લાગણી અને માગણી ધ્યાને રાખી
સ્થાનિક ઉમેદવાર નટુભાઈ પરમારને ટિકિટ આપવા
ભારતીય જનતા પાર્ટી પાસે સમાજની ઉગ્ર માંગ.

રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!