ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન યોજાયું
(26 નવેમ્બર 2022 ભારત સંવિધાન દિવસ )
26 નવેમ્બર ૨૦૨૨ શનિવાર ના રોજ બપોરે 1.30 થી 3 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો મુખ્ય મહેમાન મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશિષ્ટ તરીકે છત્રીસગઢ થી સુનિલ દત્ત મિશ્રા ફિલ્મ એક્ટર રાઇટરે ઉપસ્થિત રહ્યા બન્ને મહાનુભાવોનું પુષ્પવર્ષાથી પ્રીતિ પરમાર પ્રીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું સંસ્થા પ્રમુખશ્રી ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા તેઓનો પરિચય આપવા માં આવ્યો સરસ્વતી વંદના સ્વાતિ જેસલમેર રાજસ્થાન થી કરાવી કુલ 25 કવિ મિત્રોએ પોતાની રચનાઓ પડદા પર મુકી હતી. વોટશોપ ગ્રુપ 321થી ખીચોખીચ ભરેલ હતો મધુબેન રાઠોડ દ્વારા આભાર વિધિ ચાલુ કાર્યક્રમમાં ડો.શૈલેષ વાણિયા શૈંલ સંસ્થા પ્રમુખ દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે રાષ્ટ્ર ગાન ઉષાબેન દ્વારા રચના મુકનાર રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર. ઉત્તર પ્રદેશ છત્તીસગઢ. રાજસ્થાન મધ્ય પ્રદેશ. ઓડિશા. કર્ણાટક, દિલ્હી વગેરે રાજયોના કવિ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંતે ભારત માતા ની જય નાદ સાથે છૂટા પડ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756