પોરબંદરના છાયા કન્યા શાળા ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

પોરબંદરના છાયા કન્યા શાળા ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
Spread the love

પોરબંદરના છાયા કન્યા શાળા ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગોસા(ઘેડ) : પોરબંદરના છાયા કન્યા શાળા ખાતે છાયા ક્લસ્ટરનો ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને કૃતિ રજૂ કરી હતી. વિજ્ઞાન પ્રદર્શનનુ થીમ technology and toy હતું, ક્લસ્ટરનાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહ સાથે સરસ કૃતિ બનાવી લાવ્યા હતા. ઉપરાંત
છાયા કન્યા શાળામાં learning by doing લેબનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાનમેળાનાં વિભાગ વાઈઝ વિજેતા કૃતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં કૃત્રિમ સેટેલાઇટ બનાવનાર કન્યા શાળા છાયા, ઇકોફ્રેન્ડલી વિલેજ બનાવનાર મારૂતિનગર પ્રા. શાળા, ડિજિટલ ડસ્ટબીન બનાવનાર નવાપરા પ્રા શાળા, હાઈબ્રીડ કાર બનાવનાર એસ.બી.એસ. પ્રા. શાળા, ખૂણાના પ્રકાર રૂપાળી બા કન્યા શાળાના વિદ્યાર્થીઓએ બનાવી હતી.

રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!