અમરેલી જિલ્લામાં બાળકોને મિઝ્લ્સ અને રૂબેલા સામે રક્ષિત કરવા ખાસ રસીકરણ ઝુંબેશ

અમરેલી જિલ્લામાં બાળકોને મિઝ્લ્સ અને રૂબેલા સામે રક્ષિત કરવા ખાસ રસીકરણ ઝુંબેશ
અમરેલી : બાળકોને મિઝ્લ્સ અને રૂબેલાથી રક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા
મિઝ્લ્સ અને રૂબેલા (એમઆર) રસીકરણ કાર્યક્રમ કરવામાં આવે છે. બાળકને એમઆરની રસીનો પ્રથમ ડોઝ ૯ માસની ઉંમરે અને તેની ૧૬ થી ૨૪ મહિના સુધીની ઉંમરમાં બીજો ડોઝ અચૂક મૂકવામાં આવે છે. બાળકોને ઓરી અને રૂબેલાથી બચાવવા માટે તેમને આ રસીથી રક્ષિત કરવામાં આવે છે. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ખાસ રસીકરણ ઝુંબેશ હાથ ધરી બાળકોને મિઝ્લ્સ અને રૂબેલા સામે રક્ષિત કરવા રસી આપવામાં આવી રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756