આર એપીએસ ઇન્ટરનેશનલ શાળામાં ત્રીજા વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

આર એપીએસ ઇન્ટરનેશનલ શાળામાં ત્રીજા વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આર એમપીએસ ઇન્ટરનેશનલ શાળામાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાન માં રાખી HOPE ( આશા) થીમ થકી વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં ચીફ ગેસ્ટ માં lt col. પિયુષ કુમાર સાનવલ ઉપસ્થિત રહ્યાં હતા.ગેસ્ટ ઓફ ઓનર માં અંદાડા સરપંચ શ્રીમતી નીરૂબેન પટેલ અને પ્રેસિડેન્ટ ઓફ AIA & BJP નોટીફાઇડ અંકલેશ્વર શ્રી જશુભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતા. પ્રતિષ્ઠિત મહેમાન ડૉ. નિષ્ઠા ઠાકર આનંદ અને વિશેષ મેહમાન માં શ્રી મગનભાઈ પટેલ (પ્રેસિડેન્ટ ઓફ અખિલ ભારતીય કોડી પટેલ), શ્રીમતી જલ્પા બેન વટાનાવાલા( તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઝઘડિયા) , શ્રી મોહનભાઈ પટેલ (પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય ગુજ્જર મહાસભા પાટીદાર સમાજ ગુજરાત),ટ્રસ્ટીશ્રી રાકેશ જૈન, શ્રી મહાવીર જૈન ,શ્રી સચિન જૈન અને શાળાના આચાર્યશ્રી મેલરોય મેકડોનાલ્ડ સાહેબ ઉપસ્થિત રહ્યાં હતાં.બાળકો દ્વારા સુંદર એવી HOPE ( આશા) થીમની યાત્રાની પ્રસ્તુતિકરણ થઇ.વિકટ પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે સક્ષમ બનાવી આગળ વધવું એના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756