પ્રાંતિજના આનંદ વિદ્યાલયનો વિદ્યાર્થી જ્ઞાન પરીક્ષા માં જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

પ્રાંતિજના આનંદ વિદ્યાલયનો વિદ્યાર્થી જ્ઞાન પરીક્ષા માં જીલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તા-૨૫/૧૨/૨૦૨૨ના રોજ શામળાજી મુકામે ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાઇ હતી. જેમાં જીલ્લા કક્ષાએ થી અનેક શાળાઓના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જ્ઞાન પરીક્ષા માં પ્રાંતિજ ની આનંદ વિદ્યાલયના ધો-૫ માં અભ્યાસ કરતાં પંડ્યા શ્લોક અલ્પેશભાઈ એ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે ભાગ લેવા માટે પસંદગી થતા શાળા અને પરિવાર નું નામ રોશન કરતા અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ.અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ ન્યુઝ પ્રાંતિજ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756