માળીયા હાટીના માં એનિમિયા જાગૃતી સેમીનર દ્વારા દીકરીઓને સમજણ આપી

માળીયા હાટીના માં એનિમિયા જાગૃતી સેમીનર દ્વારા દીકરીઓને સમજણ આપી
માળીયા હાટીના માં જૂનાગઢ મહિલા અને બાળ અધિકારી કચેરી તેમજ ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે કરમુર મીરા બેન ફિલ્ડ ઓફિસર,ખૂંટ કૃપા બેન ડિસ્ટ્રીકટ કો.ઓડિનર દ્વારા એનિમિયા જાગૃતી સેમીનર દ્વારા દીકરીઓને સમજણ આપી તેમજ 350 જેટલી દીકરીઓને એક કીટ આપવામા આવી હતી જેમાં એક બેગ, એક કડાય, મોજા, પ્રોટીન પાઉડર, એક સરગવાના પાનનો પાઉડર , એનિમિયા અંગેની માહિતી પુસ્તિકા સહિત દીકરીઓને એક એક કીટ આપવમાં આવી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ જીલ્લા ભાજપ મહિલા મોરચા ઉપ પ્રમુખ સોનલબેન ગૌસ્વામી , સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલ બેન છગ, માળીયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત પ્રિન્સિપાલ રસિલાબેન ઝાલા, સહિત સ્કૂલના સ્ટાફએ ભારી જહેમત ઉઠાવી હતી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756