રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આવતીકાલે ૯ જાન્યુઆરીએ વ્યાજખોરો નાબુદી અભિયાન અંતર્ગત DYSP વોરાના અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન

રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આવતીકાલે ૯ જાન્યુઆરીએ વ્યાજખોરો નાબુદી અભિયાન અંતર્ગત DYSP વોરાના અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન……
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આવતીકાલે તારીખ ૯-૧-૨૦૨૩ ને સાંજે ૫ વાગ્યે વ્યાજખોરો થી પિડિત નાગરીકો માટે ડીવાયએસપી શ્રે એચ.બી. વોરા ની અધ્યક્ષતામાં લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકદરબારમાં નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, વેપારીઓ, સરપંચો,તેમજ પત્રકાર મિત્રો એ હાજર રહેવા માટે જણાવ્યું હતું…….
રીપોર્ટ:-ધર્મેશ મહેતા રાજુલા….
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300