IDCC હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

IDCC હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
ISCCM (સુરત) અને IDCC હોસ્પિટલ team દ્વારા બેઝિક લાઇફ સપોર્ટ (BLS) વિષે નર્સિંગ સ્ટાફ માટે ફ્રી workshop (સેમિનાર)નું આયોજન કરવામાં આવ્યું
જેમાં શહેરની અલગ અલગ હોસ્પિટલનાં 30 જેટલાં સ્ટાફ હાજર રહ્યા હતા. જેમાં ડૉ.નિરવ ગોંડલીયા, ડૉ.ચંદ્રકાંત ઘેવરીયા, ડૉ.કલ્પના સવાણી, ડૉ.ધારા ઘેવરીયા, ડૉ.ભાવિન શિરોયા અને ડૉ.પૂર્વેશ ઢાકેચા દ્વારા સ્ટાફને Lecture, Live demostration, Hands on practice & post session test દ્વારા માર્ગદર્શિત કર્યા હતા.
જેનો હેતુ Medical & peramedical સ્ટાફને લેટેસ્ટ માહિતી પ્રમાણે CPR (Cardio – Pulmonary resuscitation) માટે માર્ગદર્શન પૂરું પાડવાનું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300