રાજુલા પ્રાંત કચેરી ખાતે સમસ્ત દેવીપુજક સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

બેંકીંગ ન્યુઝ…
રાજુલા….
રાજુલા પ્રાંત કચેરી ખાતે સમસ્ત દેવીપુજક સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું…….
બોટાદ ખાતે બનેલ દેવીપુજક સમાજની ૯ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે…….
ત્યારે રાજુલા ખાતે સમસ્ત દેવીપુજક સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરાઈ……..
બહોળી સંખ્યામાં પુરુષો, અને મહિલાઓ પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા……..
આરોપીને ફાંસીની સજા આપો, સહીત સુત્રોચ્ચાર કરવામાં આવ્યા…….
રીપોર્ટ :- ધર્મેશ મહેતા રાજુલા…..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300