રાજુલા : સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આરોગ્ય મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ

બ્રેકીંગ ન્યુઝ….
રાજુલા…..
રાજુલા : સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આરોગ્ય મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ
રાજુલામાં નવનિર્મિત અતિ આધુનિક સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા…..
સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આરોગ્ય મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરી હોસ્પિટલ ખુલ્લી મુકવામા આવી…..
અને આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના તમામ વિભાગનુ નિરક્ષણ કર્યુ….
રાજુલામા 51 બેડની અતિ આધુનિક હોસ્પિટલનો શુભારંભ થયો……..
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત આગેવાનો હાજર રહ્યા..
આ તકે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, લોક સાહિત્યકાર માયાભાઇ આહીર,અંબરીષ ડેર, પીઠાભાઇ નકુમ, દાદબાપુ, સંતો/મહંતો સહીત આગેવાનો તેમજ રાજુલા અને મહુવાના ડોક્ટર્સ હાજર રહ્યા હતા….
રીપોર્ટ:- ધર્મેશ મહેતા રાજુલા……
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300