પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેમ્બલિયા વિસ્તાર માં ટી.બી દર્દી ઓ ને પોષણ કીટ વિતરણ કરવા માં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેમ્બલિયા વિસ્તાર માં ટી.બી દર્દી ઓ ને પોષણ કીટ વિતરણ કરવા માં આવી
Spread the love

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેમ્બલિયા વિસ્તાર માં ટી.બી દર્દી ઓ ને પોષણ કીટ વિતરણ કરવા માં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેમ્બલિયા વિસ્તાર માં ટી.બી દર્દી ઓ ને પોષણ કીટ વિતરણ કરવા માં આવી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા સાહેબ તથા ડૉ.ફાલ્ગુનીબેન ડી.ટી. ઓ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે એમ ડાભી સાહેબ ના અધ્યક્ષતા માં પ્રધાન મંત્રી ટી.બી મુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેમ્બલિયા ના કુલ 11 દર્દી ઓ ને આજુબાજુ વિસ્તાર ના દાતા ઓ દ્વારા પોષણ સહાય કીટ વિતરણ કરવા મા આવ્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેમ્બલિયા ના મેડિકલ ઓફિસર ડો.એ આર મકવાણા સાહેબ ટીબી રોગ ના લક્ષણો , સારવાર તથા સાવચેતી રાખવા માહિતી આપવા માં આવી.જેમાં તાલુકા કક્ષા એ થી અક્ષયભાઈ તાલુકા સુપરવાઈઝર તથા નરેન્દ્રભાઈ કુલકર્ણી STS, સી.એચ.ઓ , મ.પ.હે.વ , ફીહેવ તથા આશા બેનો હાજર રહ્યા હતા.જેનું સફળ સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેમ્બલિયા ના સુપરવાઈઝર શ્રી બિપીનભાઈ બારડ એ કર્યું હતું

રિપોર્ટ :- રાહુલ બી ચૌધરી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!