સુરત ખાતે શાંતિ એસયાટીક ની શાળામાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું

સુરત ખાતે શાંતિ એસયાટીક ની શાળામાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ઘણા બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ એ અલગ અલગ પ્રોજેકટ બનાવી અને તેની પુરી માહિતી આપવામાં આવી હતી.જેમાં ગુજરાતની નવરાત્રિ , છત્તિસગઢ , રાસથાની લોક નૃતય , તથા કઠપુતળી નો ખેલ , સુરતની પરખયાત વાનગી ઓ નો પણ સમાવેશ કરવામાં આવયો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300