જુબિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો

જુબિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો
વિલાયત જી.આઈ .ડી .સી ખાતે આવેલી જુબિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જુબિલન્ટના સાઈટ હેડ અતુલ શર્માના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે સિક્યુરિટી અને એડમીન હેડ અરુણ ધગારે સહીત કંપનીના અન્ય અધિકારી ગણ ઉપરાંત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાઈટ હેડ અતુલ શર્માએ દેશના વિકાસમાં એક જવાબદાર નાગરિક તરીકે યોગદાન આપવા અપીલ કરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300