મનોદિવ્યગો સાથે જસાણી- ગોટી પરિવારે જન્મદિન ઉજવી માનવતા નો સદેશ આપ્યો

મનોદિવ્યગો સાથે જસાણી- ગોટી પરિવારે જન્મદિન ઉજવી માનવતા નો સદેશ આપ્યો
Spread the love

માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર ના મનોદિવ્યગો સાથે જસાણી- ગોટી પરિવારે પુત્ર અને પુત્રવધુ નો જન્મદિન ઉજવી માનવતા નો સદેશ આપ્યો

સુરત શહેર ને કર્મભૂમિ બનાવી રહેતા મૂળ સૌરાષ્ટ્ર ના સિહોર તાલુકા ના સુરકા ના ભરતભાઈ જસાણી ના દિકરા તેમજ સુરેશભાઈ ગોટી ના પુત્રવધુ ના જન્મ દિવસ અનોખી ઉજવણી
સુરતમાં ધોરણ પારડી ના માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મનોદિવ્યગો સાથે જન્મદિન ઉજવી માનવતા નો સુંદર સદેશ આપ્યો “ઈશ્વર નો ખોજ બહાર કરવા ની જરૂર નથી ઈશ્વર આપણી અંદર જ વસે છે મન એજ મંદિર છે ના હદયસ્પર્શી સદેશ સાથે”
સુરત ના માનવ મંદિર ના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ ભાઈ બહેનો 484 જેટલાં નિરાધાર વુધ્ધો તેમજ રોડે રખડતાં ભટકતાં બીનવારસી માનવ જાતી વચ્ચે જન્મ દિન ઉજવણી સત્ય પ્રેમ કરુણા નું ઉત્તમ ઉદરણ પૂરું પાડ્યું હતું
ખૂબજ ગંભીર પરિસ્થિતિ માં પોતાના પરીવાર ના પીડિત ની જેમ સાર સંભાળ રાખતા હોય છે પણ આવા પરીવાર વાલી વારસદાર વિનાનાં હોય છે દિન દુખીયા અનેક ગંભીર રોગોથી પીડાતાં લોકોને જોઈને આપણું હૈયું કંપી ઉઠી જાય આ પિડીતો ની સાથે આજે આ બન્ને સુરેશભાઈ ગોટી અને ભરતભાઈ જસાણી એ ધારે તો બર્થડે મા બીજો ધણો મોટો ખર્ચ કરી મોંઘી દાટ હોટલ રિસોર્ટ ફાર્મ હાઉસ ઉજવી શકે છે પણ તેમના વારસામાં મળેલ સંસ્કાર પરમાર્થ ના ઉમદા ગુણ છે તેવા ઉચ્ચ આચરણ ના હિમાયતી બંને પરિવારે પોતા નો જન્મદિન નો પ્રસંગ આ અતિ ગભીર મનોદિવ્યાંગ ભગવાન સાથે ઉજવણી કરી જીવતાં જાગતાં 484 મહા પ્રભુ જી સાથે ઉજવી સ્વંયમ ઈશ્વર ને અર્પણ કર્યા નો આનંદ વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230221-WA0011.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!