ગાયત્રી મંદિર ખાતે સ્વ વિમળાબેન રમેશગીરી ગોસ્વામી ની પુણ્યતિથિ માં નેત્રયજ્ઞ યોજાયો

ગાયત્રી મંદિર ખાતે સ્વ વિમળાબેન રમેશગીરી ગોસ્વામી ની પુણ્યતિથિ માં નેત્રયજ્ઞ યોજાયો
Spread the love

ગાયત્રી મંદિર ખાતે સ્વ વિમળાબેન રમેશગીરી ગોસ્વામી ની પુણ્યતિથિ માં નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સીનયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સ્વ વિમળાબેન રમેશગીરી ગોસ્વામી ની પુણ્યતિથિ માં નેત્રયજ્ઞ યોજાયો પાડરશીંગા નિવાસી સદગત સ્વ વિમળાબેન રમેશગીરી ગોસ્વામી ના પુત્રરત્ન યોગેશગિરી તેમજ જયેશગિરી પરિવાર ના વરદહસ્તે દીપપ્રાગટય કરી નેત્રયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો ગોસ્વામી પરિવાર ના આર્થિક સહયોગ થી દર્દી નારાયણો ને અલ્પહાર ની સેવા સાથે યોજાયેલ નેત્રયજ્ઞ માં સંત શ્રી રણચોદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ વિના મૂલ્યે મોતિયા ના દર્દી નારાયણો ને રાજકોટ લઈ જવા માં આવ્યા હતા આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર ઉપરાંત નેત્રમણી આરોપણ સાથે આ સેવાયજ્ઞ માં દર્દી ઓને લાવવા લઈ જવા ઓપરેશન રહેવા જમવા દવા ચશ્મા ટીપાં અલ્પહાર શુદ્ધ ધી નો શિરો અને ધાબળો અર્પણ કરતી સેવા નો લાભ મળનાર છે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો આ સેવાયજ્ઞ સંસ્થા ટ્રસ્ટી ઓ દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર કિશોરભાઈ વાજા નિવૃત કર્મચારી ચૌહાણભાઈ ભરતગિરી ગોસ્વામી દિનેશગિરી ગોસ્વામી દિલીપભાઈ પરમાર ધીરુભાઈ ભટવદર સહિત ના ઓએ સેવાયજ્ઞ સફળ બનાવેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230222-WA0011.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!