અમરેલીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી વી પ્રસાદનો અનોખો ચહેરો જોવા મળ્યો

ખાખી ની ખુમારી અમરેલીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી વી પ્રસાદ સાહેબનો અનોખો ચહેરો જોવા મળ્યો
આજરોજ સમી સાંજના સમયે અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારો પર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હોય તે પેટ્રોલિંગ દરમિયાન દરમિયાન એક નાના એવા બાળકને જોઈ સીટી પીઆઈ ડીવી પ્રસાદ સાહેબને જાણે તો શું થયું એ નાના એવા બાળકને જોઈ તેના પર પ્રેમ ઉભરાઈ આવ્યો અને સીટી પીઆઈ ડીવી પ્રસાદ દ્વારા બાળકનો સ્કૂલ ડ્રેસ જોઈ પૂછવામાં આવ્યું કેતુ કેટલા વર્ષનો છો તુ આ કામ કરે છો સાથો સાથ ભણે છો અને તેને કહેવામાં આવ્યું તારે કંઈ પણ જરૂર હોય ભણવા બાબતે કોઈ પણ ખર્ચ હોય તો મને જાણ કરજે હું તારી મદદ એ હર હંમેશા સાથે છું આ છે અત્યારે આ સમયમાં લોકો પોતાના સ્વાર્થનું વિચાર તા હોય છે પરંતુ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિટી પી.આઇ ડી.વી પ્રસાદ સાહેબની બાળક પ્રત્યે પ્રેમ જોઈને લાગે કે હજુ દુનિયામાં એવા લોકો પણ છે જે પોતાનું સ્વાર્થ જોયા વગર જરૂરિયાત મંદ લોકોની સાથે ઉભા રહે છે ખરે ખરે આ છે ખાખીની ખુમારી અમરેલી પોલીસનું ગૌરવ સીટી પી.આઈ ડી.વી પ્રસાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300